ખુશખબર / PM મોદીની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાશે આ મોટો નિર્ણય

exclusive proposal for 3000 rupees pension for informal sector wagers in modi cabinet

મોદી મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઇ શકે છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીતમાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું કે તેમણે બિનસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને 3000 હજાર રૂપિયાની માસિક પેન્શન આપવાની ફાઇલ પર સાઇન કરી દીધી છે. આજે થનારી આ કેબિનેટ બેઠકમાં કેટલીક મહત્વના વાયદાઓ પર મ્હોર લાગવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ