આર્ટિકલ 370 / કાશ્મીરમાં 40થી વધુ અલગતાવાદી નેતાઓ અને 1000થી વધુ પથ્થરબાજોની ધરપકડ કરાઇ: સુત્રો

exclusive jammu kashmir news 40 political leaders and over 1000 peters under arrest said government

સરકારી સૂત્રોથી જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર મહત્વપૂર્ણ જાણકારી મળી છે. 40 નેતાઓ અને 1000થી વધારે પથ્થરબાજોની ધરપકડ કરાઇ છે. ગત 24 દિવસોમાં જમ્મૂ કાશ્મીરના 2 પૂર્વ મુખ્યમંત્રીઓને ઘરમાં જ નજરબંધ કરાયા છે. તથા એમની પાસે પહોંચવા માટે એમના પરિવારના કોઇપણ સભ્ય અથવા કેન્દ્ર દ્વારા કોઇ પ્રયાસ નથી કરાયો. 

બ્રેકિંગ ન્યૂઝ