ગુજરાતની જાણીતી લોકગાયિકા ઉર્વશી રાદડિયા (Urvashi Radadiya) Vtvgujarati.com ના મહેમાન બન્યા હતાં. જેમાં તેણે પોતાના કરિયર, પર્સનલ લાઈફ અને સંઘર્ષના દિવસોની ખુલ્લા મને વાત કરી હતી. તેમણે પોતાના સંઘર્ષના દિવસોમાં 6 રૂપિયા બચાવવા માટે બિસ્કીટ પણ નહોતા ખરીદતાં તે સમયની વાત કરી હતી. જ્યારે વધુ એક રસપ્રદ પ્રસંગની વાત પણ કરી હતી જેમાં તેમના એક ડાયરામાં એક જ દિવસમાં 3.5 કરોડ રૂપિયા ભેગાં થયાં હતાં. તો જુઓ આ વીડિયોમાં ઉર્વશી રાદડિયાએ આવી જ કેવી કેવી રસપ્રદ વાતો કરી...