Exclusive / ગુજરાતના વડાપ્રધાન કોણ? KBC માં 25 લાખ જીતનાર આ ગુજરાતી મહિલાએ જુઓ શું આપ્યો જવાબ?

કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં હોટ સીટ પર બેસીને ગીર સોમનાથના ઊનાની ડૉ. કૃપા દેસાઈએ પોતાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ મંચ પરથી તેણે 25 લાખ રૂપિયા જીત્યા ત્યારે આ ડૉ. કૃપા દેસાઈએ મહાનાયક અમિતાભને મળવાનો અનુભવ VTVGujarati.com સાથે શેર કર્યો. ખાસ મુલાકાતમાં VTVGujarati.comના કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ