લાલ 'નિ'શાન

VTV Exclusive / ચક્રવ્યૂહમાં ગુજરાત વિપક્ષના નેતા 'પરેશ ધાનાણી' સાથે ખાસ મુલાકાત

ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સાથે Vtv ને ખાસ મુલાકાત આપી છે. Vtv સાથેની ખાસ વાતચીતમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સત્તા ચલાવવામાં નિષ્ફળ ગઇ એટલે કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહી છે. લોકોના સ્વાભિમાનને ખરીદવા સત્તા પક્ષ પ્રયાસ કરે છે. આજે તમામ ઉદ્યોગોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ