Tellywood / EXCLUSIVE : Balika Vadhu 2ની વાર્તા આ વખતે ગુજરાતની, સ્ટોરી રાઈટર રામ મોરીએ કહ્યું, આ ઘરમાં દીકરી નહીં વહુનો જન્મ થાય છે

Exclusive interview of balika vadhu 2 writer raam mori

કોઇ અજબ ઘટના ઘટે અને ખબર પડે કે આ કામ તો કોઇ ગુજરાતીએ કર્યુ છે તો છાતી ગજ ગજ ફૂલી જાય ને? બસ આજે પણ એવા જ એક ટેલેન્ટેડ ગુજરાતી વ્યક્તિ સાથેની વાતચીત વાંચીને ગર્વ અનુભવશો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ