Photos / USસે આયા મેરા દોસ્ત : ટ્રમ્પને એવા વાસણોમાં ભોજન પીરસાશે કે જોઈને તમારી આંખો અંજાઈ જશે

Exclusive Gold And Silver

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવાના છે. ટ્રમ્પ જ્યાં-જ્યાં પણ જવાના છે તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોદી સરકાર નથી ઈચ્છતી કે ટ્રમ્પના સ્વાગતમાં કોઈ પણ ચૂક રહી જાય. ટ્રમ્પ આગતા-સ્વાગતા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે ટ્રમ્પ માટે ખાસ સોના-ચાંદીનાં વાસણોનો વ્યવસ્થા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ