અવળચંડાઈ / ચીને લદ્દાખની નજીક એરબેઝનું વિસ્તરણ કર્યુ, શું ચીન હુમલાની ફિરાકમાં છે? ચીન કરી રહ્યું છે આ તૈયારી

exclusive china expands airbase near ladakh fighter jets on tarmac

એરબેઝ નાગરી કુંશા એરપોર્ટ પર છે જે પેંગોંગ લેકથી લગભગ 200 કિલોમીટરના અંતર પર તિબેટમાં સ્થિત છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં લદ્દાખમાં ભારતીય અને ચીની સેના વચ્ચે તણાવની પરિસ્થિતિ છે.

બ્રેકિંગ ન્યૂઝ