મોટા સમાચાર / EXCLUSIVE : અમદાવાદ સહિત 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલીના ભણકારા, રાજકોટ માટે 5 નામો રેસમાં

EXCLUSIVE: 5 names in race for Rajkot's 3 metropolitan police commissioners

રાજ્યમાં IPS બદલી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં 3 મહાનગરના પોલીસ કમિશ્નરની બદલી કરવામાં આવનાર છે તેવી સુત્રો તરફથી માહિતી મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ