EWS અનામત કેસ / SC-ST-OBC ને બાકાત રાખવા એ ભેદભાવ: સુપ્રીમ કોર્ટના જ ચુકાદાથી સહમત નથી CJI

Exclusion of SC-ST-OBC is discrimination: CJI disagrees with Supreme Court's own judgment

'અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ગરીબોને આનાથી બહાર રાખવો એ એ ભેદભાવ દર્શાવે છે અને આ બંધારણીય રીતે પ્રતિબંધિત છે.' - ચીફ જસ્ટિસ લલિત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ