હેલ્થ / જમવામાં જરાક વધારે સબરસ, જિંદગી કરી શકે છે નીરસ, આજે જ ચેતી જો નહીં તો પસ્તાશો

excessive use of salt can damage your liver kidney and short your life span

મીઠું તમારા ખાવાના ટેસ્ટને વધારે છે ત્યાં બીજી તરફ તે તમારી ઉંમર પણ ઘટાડી શકે છે જેના કારણે તમે વહેલા મૃત્યુ પામી શકો છો.વધુ પડતા મીઠાના સેવનથી થઇ શકે છે ગંભીર જીવલેણ રોગો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ