સુપ્રીમ કોર્ટ / EWS અનામત પર સુનાવણી, SCએ કહ્યું રિઝર્વેશન આદર્શ રૂપે અવસરની સમાનતા માટે

excessive reservation will have negative impact on equality supreme court

સામાન્ય વર્ગને 10 ટકા રિઝર્વેશન મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ આ આરક્ષણ પર હાલ કોઇ રોક લગાવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી પહેલા અમે એ નક્કી કરીશું કે આ મામલાને સંવિધાન પીઠને મોકલવામાં આવે કે નહીં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ