પ્રહાર / PMCares ના વેન્ટિલેટર્સ અને PMમાં ઘણી સમાનતા, બંનેનો વધુ પડતો જુઠ્ઠો પ્રચાર : રાહુલ ગાંધી

Excessive false propaganda of PMCares ventilators and many similarities between PM: Rahul Gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે PMCares ના વેન્ટિલેટર્સ અને PMમાં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ