ચોમાસુ / લહેરાતા પાકને મેઘાની થપાટ વાગતા ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા પાણી

excess rain slaughters already grown crops; farmers exhausted by stretched monsoon

કહેવાય છે કે અતિની કોઈ ગતિ નથી. રાજ્યમાં આ વર્ષે પડેલા અને  પડી રહેલા  વરસાદથી એ કહેવત રૂબરૂ અનુભવાઈ રહી છે. અતિ વરસાદના કારણે રાજ્યમાં લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદે ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો ઝુંટવી લીધો છે. કોઈ ખરીફ પાક એવો નથી બચ્ચો જેને વરસાદના કારણે નુકસાન ન થયું હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ