મોટો ખુલાસો / લ્યો બોલો : 500 કરોડના ડ્રગ્સનો તો પહેલાજ સોદો થઈ ગયો હતો, મોરબી ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો

Except for Rs 600 crore in the Morbi drugs case, drugs worth Rs 500 crore had already been sold

મોરબી ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત આપી છે કે અગાઉ તેણે 500 કરોડનું ડ્રગ્સ તો પુણે અને દિલ્હી વેચી કાઢ્યું હતું

બ્રેકિંગ ન્યૂઝ