મોરબી / વાંકાનેરમાં એક્સેલ પેપર મિલમાં વિકરાળ આગ, 4 કલાકથી વધુનો સમય વિતવા છતા આગ કાબૂ બહાર

Excel Papermill fire broke Wankaner Morbi

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ જામસર ચોકડી નજીક એક્સેલ પેપરમિલમાં વિકરાળ આગ લાગી છે. 4 કલાકથી વધુનો સમય વિતવા છતા હજુ આગ કાબૂ બહાર છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ