કોરોનાની અસર / તંત્રનો અણઘડ નિર્ણયઃ આવતીકાલથી પરીક્ષાઓ શરૂ, બીજી તરફ બસ સેવા બંધ

Examinations start from tomorrow, On the other hand, bus service is closed

ગુજરાતમાં કોરોનાના વધતા કેસના કારણે એકાએક નિર્ણયો દ્વારા બસ સેવા બંધ કરી દેવાય છે તો, બીજી તરફ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ