આયોજન / આજે 10 લાખ 45 હજાર ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, એક્ઝામ કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર સખ્ત પ્રતિબંધ

Examination of bin sachivalay clerk today, exam organized at 3,243 centers in 32 districts of Gujarat

રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું, બસના રૂટો પણ વધુ ફાળવાયા, કેન્દ્રમાં સતત સીસીટીવીથી મોનીટરીંગ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ