સુનાવણી / NEET PG-2021ની પરીક્ષા મુદ્દે સુપ્રિમ કોર્ટનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની આ અરજી SCએ રદ કરી

examination center of NEET PG-2021 can no longer be changed

NEET PG-2021ની પરીક્ષાને લઈને સુપ્રિમકોર્ટે મોટો નિર્ણય કર્યો છે. જેમા વિદ્યાર્થીઓએ કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્ર બદલવાની અરજી કરી હતી જે અરજી સુપ્રિમ કોર્ટે રદ કરી કાઢી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ