ગુજરાત / BIG NEWS: ધોરણ 10નું પેપર પૂર્ણ થાય તેના 30 મિનિટ પહેલા જ સોશિયલ મીડિયા પર થયું ફરતું

exam paper of gujarat board class 10 goes viral with solution before exam ends

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ વચ્ચે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પેપર પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ