પરીક્ષા રદ્દ થવાના મામલે ઉમેદવારોએ કોંગ્રેસની માગી મદદ, પરેશ ધાનાણીએ આપ્યો આ જવાબ | Exam Cancel GSSSB Congress Paresh Dhanani Call

પરીક્ષકાંડ / પરીક્ષા રદ્દ થવાના મામલે ઉમેદવારોએ કોંગ્રેસની માગી મદદ, પરેશ ધાનાણીએ આપ્યો આ જવાબ

Exam Cancel GSSSB Congress Paresh Dhanani Call

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવાના મામલે હવે ઉમેદવારો કોંગ્રેસની મદદ માગી છે. ઉમેદવારો વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ફોન કોલ કરી મદદ માગી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ આ મુદ્દે સરકાર સામે પ્રશ્ન ઉઠાવે તેવી માગ કરી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ