Tips / ચહેરા પર સ્ક્રબ કરવાના પણ હોય છે નિયમ, જાણો કેટલીવાર સ્ક્રબ કરવું અને શું ધ્યાન રાખવું

Exactly How Often You Should Exfoliate Your Face

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. જેથી સ્કિનનું ધ્યાન રાખવા માટે આ બેસ્ટ સમય છે. માત્ર મહિલાઓ જ નહીં પણ પુરૂષો પણ પોતાની સ્કિનનું ધ્યાન આ સમસ્યામાં રાખી છે. સ્કિનને મુલાયમ અને શાઈની બનાવવા અને ડેડ સેલ્સ દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ક્રબ કરવાથી સ્કિન ગ્લોઈંગ અને સાફ બને છે. જેથી આજે અમે સ્ક્રબ કેટલીવાર કરવું તે અંગે જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ