બોલિવૂડ / અનુરાગ કશ્યપ પર લાગેલાં આરોપ પર પૂર્વ પત્નીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- અત્યાર સુધીની સૌથી ખરાબ હરકત...

Ex Wife Aarti Bajaj spoke openly on the charge against Anurag Kashyap said the worst action ever

ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. જે બાદ હવે અનુરાગની પૂર્વ પત્ની આરતી બજાજ તેના સમર્થનમાં સામે આવી છે. અનુરાગની પૂર્વ પત્ની આરતીએ અનુરાગ કશ્યપની એક ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x