સવાલ / RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મોદી સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ગણાવ્યું જોખમી, કેમ કે આનાથી...

ex rbi governor raghuram rajan questions modi government atmanirbhar bharat

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામન રાજને મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ક્યાંક આ સંરક્ષણવાદમાં ન બદલાઈ જાય જેનું આપણને પહેલા સારુ પરિણામ નથી મળ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ