હતાશા / ગુજરાતના પૂર્વ ધારાસભ્યની દીકરીએ કર્યો આપઘાત, કારણ ચોંકાવનારું

ex MLA daughter commit suicide in jamnagar Gujarat

સાવ ક્ષુલ્લક કારણ સબબ અનેક મોટા ઘરના સંતાનોએ આપઘાત કરી લીધાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જામનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. અને પાછળ રહી ગયો છે પરિવારનો કલ્પાંત. ઉચ્ચ અભ્યાસ કરવા માટે કેનેડા જવાની તમામ તૈયારીઓએ થઇ ગઈ હોવા છતાં સતત લંબાણ વધતા યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ