ડ્રગ્સ મામલો / પૂર્વ ધારાસભ્ય ભાવસિંહનો દિકરો કિશોરસિંહ ડ્રગ્સ પ્રકરણમાં દોષિત, 10 વર્ષની સજા અને 2 લાખનો દંડ

Ex-MLA Bhavsingh's son Kishore Singh guilty, sentenced to ten years in jail for Drugs chapter

દહેગામ નજીક ઝાંક  જીઆઈડીસીમાંથી એટીએસએ 270 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કિશોરસિંહ ભાવસિંહ રાઠોડને દોષિત ઠેરવ્યોં છે. આ કેસમાં કિશોરસિંહ ભાવસારને કોર્ટે10 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. કિશોરસિંહ સહિત 6 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યાં છે. જ્યારે આ કેસમાં બે લોકો હજું વોન્ટેડ છે.

બ્રેકિંગ ન્યૂઝ