જાતમહેનત / VIDEO : એક સમયે ગુજરાતના મોટા ગજાના મંત્રી હતા, આજે ખેતરમાં જાતે કરે છે ખેતી

ex minister of gujarat shabdsharan tadvi farming

વાત કરવી છે ગુજરાતના એક એવા પૂર્વ મંત્રી વિશે, જે આજે પણ જાત મહેનત કરી જીવવામાં માને છે. જાતે ખેતી કરે છે, ટ્રેક્ટર ચલાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ