ચુકાદો / જામજોધપુર કસ્ટોડિયલ ડેથમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

Ex IPS officer Sanjiv Bhatt 30-year old custodial death case

જામનગરના જામજોધપુરના ચકચારી કસ્ટો‌ડિયલ ડેથ કેસમાં સંડોવાયેલ પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ અને પોલીસ કર્મચારી પ્રવીણસિંહ ઝાલાને જામનગરની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારતાં ચકચાર મચી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ