દબંગ લુક / હવે ધોનીએ પહેર્યા કાળા ચશ્મા! દબંગ ટ્રાફિક પોલીસ બન્યો માહી, લુક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા

ex indian cricketer mahendra singh dhoni photo goes viral where he become traffic inspector

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને કેપ્ટન રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની હાલમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યાં છે. હાલમાં તેમની અમુક તસ્વીરો વાયરલ થઇ રહી છે, જેમાં ધોની દબંગ જોવા મળી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ