મહેસાણા / પૂર્વ DyCM નીતિન પટેલને રખડતાં ઢોરે અડફેટે લીધા, કડીમાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ આવવા રવાના

Ex-DyCM Nitin Patel attacked by stray cattle, admitted to hospital in Kadi after injury in scuffle

કડીમાં તિરંગા રેલી દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા, સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ