VIDEO / ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળે છે, મારી સરકાર આવશે તો લોકોએ આબુ અને ગોવા નહીં જવું પડે : શંકરસિંહ

EX CM Shankarsinh Vaghela said about alcohol ban in Gujarat

ગુજરાતમાં દારૂબંધી વિશે ગુજરાતના જ એક નેતાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વીટર પર એક એવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધી અંગે છૂટ આપવાની માંગ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ