મની લોન્ડરિંગ / નવાબ મલિકની ધરપકડ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું- 'દાઉદના મદદગારને બચાવવા માટે ઉભી છે મહારાષ્ટ્ર સરકાર'

Ex CM devendra fadnavis statement on maharashtra minister nawab malik money laundering case

મની લોન્ડરિંગના કેસમાં NCP નેતા નવાબ મલિકની ધરપકડ થઇ છે. તેમને 8 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ જ સંદર્ભે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ