ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

'એ રોડ વેલ ટ્રાવેલ્ડ' / ગુજરાત રમખાણોની તપાસ કરનારા અધિકારીએ આત્મકથામાં લખ્યું- 9 કલાકની પૂછપરછ વખતે નરેન્દ્ર મોદીએ...

ex cbi director rk raghavan book narendra modi gujarat riots

વર્ષ 2002ના ગુજરાતના રમખાણોની તપાસ કરનારી SITના પ્રમુખ આર.કે. રાઘવને પોતાના પુસ્તકમાં તે સમયના રાજ્યના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી સાથે પૂછપરછને લઇને કેટલાક ખુલાસા કર્યા છે. SITના વડા રાઘવને આત્મકથામાં નરેન્દ્ર મોદી અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી 9 કલાક લાંબી પૂછપરછ દરમિયાન સતત શાંત અને સંયમી બન્યા રહ્યા અને પૂછવામાં આવેલા અંદાજિત 100 સવાલોમાં દરેકનો તેમણે જવાબ આપ્યો હતો. આ દરમિયાન તપાસ કર્તાઓની એક કપ ચા પણ નહોતી પીધી. નરેન્દ્ર મોદી પાણી પોતાની સાથે લઇને આવ્યા હતા

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ