ચૂંટણી / બિહારઃ હોટલમાંથી 6 EVM મળી આવતા તંત્ર દોડતું થયું

EVMs and VVPATs found in Bihar hotel

બિહારના મુઝફ્ફરપુરના નાના કલ્યાણી મતદાન કેન્દ્રમાં યોજાયેલા મતદાન દરમિયાન છ ઈવીએમ હોટલમાંથી મળી આવતા ભારે હોબાળો મચ્યો છે. સ્થાનિકોએ આ મામલાને લઈને ભાર હોબાળો મચાવ્યો અને વિરોધ પણ કર્યો. 

બ્રેકિંગ ન્યૂઝ