ઇલેક્શન 2022 / ગુજરાત વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીઓ, રાજકોટમાં મશીનોનું ચેકિંગ હાથ ધરતા 870 EVM અને VVPAT ખરાબ

EVM VVPAT machines were checked in Rajkot before gujarat elections 2022

આગામી ચૂંટણીને અનુલક્ષી રાજકોટમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં મશીનોનું ચેકિંગ હાથ ધરાયું. જેમાંથી 870 EVM અને VVPAT ખરાબ નીકળતા તેને બેંગ્લોર પરત મોકલાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ