વિવાદ / ગુજરાતની આ બેઠકો પર EVM મુદ્દે હોબાળો : ફરી મતદાન ન થાય તો ધરણાં કરવાની AAP નેતાની ચીમકી

EVM issue erupts IN Local Body Elections Result 2021

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પરિણામમાં શરૂઆતથી જ EVM પર ઠીકરું ફોડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ