અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટમાં રામલલાના વકીલે કહ્યું, મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી

Evidence shows Hindu structure existed before Babri, says advocate for Ram Lalla

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. સોમવારના રોજ આ મામલે સુનાવણી થઇ શકી નહોતી, જે આજે આગળ વધી છે. 6 ઓગસ્ટથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં અઠવાડિયામાં પાંચ દિવસ સુનાવણી કરવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ