TRAI / આ સરળ પ્રોસેસથી 3 જ દિવસમાં મોબાઈલ નંબર થઈ જશે પોર્ટ, અરજી માટે આટલા પૈસા ચૂકવવવા પડશે

Everything You Need to Know About New MNP process

મોબાઈલ નંબર પોર્ટેબિલિટીની પ્રોસેસ આજથી એટલે કે 16 ડિસેમ્બરથી એકદમ સરળ અને ઝડપથી બની ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ નવા નિયમ જાહેર કર્યા છે. જે મુજબ, નંબર પોર્ટ કરવા માટે યૂનિક પોર્ટિંગ કોડ જનરેટ કરવાની જરૂર પડશે. આ સિવાય એક જ સર્કલમાં મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે માત્ર 3 જ દિવસનો સમય લાગશે. જ્યારે એક સર્કલમાંથી બીજા સર્કલમાં નંબર પોર્ટ કરવા માટે 5 દિવસનો સમય લાગશે. પહેલાં આ કામ માટે 15 દિવસનો સમય લાગતો હતો. અમે અહીં તમને નવી MNP પ્રોસેસ વિશે જણાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ