મહામારી / મને ધમકીઓ મળતી હતી, રસીની જવાબદારી મારા એકલાની નથી : અદાર પૂનાવાલા લંડન જતા રહ્યાં

'Everything falls on my shoulders': Adar Poonawalla on vaccine pressure in India

સિરમ ઈન્સ્ટીટ્યુટના સીઈઓ અદાર પુનાવાલાનો દાવો છે કે વધુમાં વધુ કોરોના વેક્સિન બનાવવા મારી પર દબાણ કરાઈ રહ્યું છે.મને ધમકીઓ મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ