બેંકિંગ / ટેક્સપેયર્સ માટે રાહતના સમાચાર, આવી રીતે લોન લેશો તો ટેક્સમાં મળશે છૂટ

everything about joint home loan it gets tax exemption

ઘર ખરીદતી વખતે જોઇન્ટ હોમ લોન લેવી એટલા માટે સારી પડે છે કારણ કે એક બાજુ આ લોન મળનારી રકમને વધારે છે, તો બીજી બાજુ ટેક્સ સેવિંગમાં પણ ખૂબ મદદ કરે છે. આ ઉપરાંત લોન મળ્યા બાદ ઇએમઆઇનો ભાર ઓછો કરે છે. ચલો તો જાણીએ કે જોઇન્ટ હોમ લોન માટે અરજી કરતા પહેલા કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ