અજબ-ગજબ / સુરતની આ યુવતી કોઈ પણ ગીત ઊંધી રીતે ગાઈ શકે છે, જુઓ વીડિયો

everyone song upside down surat Gujarat nilu dubey

આપણે લગભગ  ગમતાં ગીતોની પંક્તિઓ અનેક વખત ગણગણાવતા હોઈએ છીએ. જેવો મૂડ એવા ગીતો સહજ રીતે આપણા હોઠ ઉપર આવી જતા હોય છે. પણ તમને ક્યારેય એવો વિચાર આવે છે કે, આ તમામ ગીતો ઊલટા શબ્દોમાં એ જ લય, તાલ અને સૂરમાં ગાઈ શકાય! કે સ્ટેજ ઉપર પરફોર્મ કરી શકાય? નહીં ને. તો આજે અમે તમારી મુલાકાત સુરતની એક એવી ગોડ ગિફ્ટેડ માનુનિ સાથે કરાવીશું જેની  એક  કળાથી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ