નિયમ / ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો માટે બહુ જ કામના છે આ 6 નિયમો, જાણી લો

Everyone should know these rules of Indian Railways

ટ્રેનમાં યાત્રા કરનાર યાત્રીઓને નિયમોની જાણકારી હોય તો યાત્રા દરમિયાન થતી કેટલીક સમસ્યાઓથી બચી શકાય છે, ખાસ કરીને ટિકિટ ચેકિંગ અને બુકિંગને લઈને યાત્રીઓને ઘણી તકલીફ થતી હોય છે. શું તમે જાણો છો કે રેલ્વે પ્લેટફોર્મ અને ટ્રેનમાં ટિકિટ ચેક કરવાનો અધિકાર માત્ર ટીટીઈને હોઈ છે, પરંતુ રેલ્વે સ્ટેશન પર ઘણીવાર RPF અને GRPના જવાન પણ યાત્રીઓની ટિકિટની ચેકિંગ કરે છે. જે નિયમો વિરૂદ્ધ છે. જેથી જરૂરી છે કે ટ્રેનમાં મુસાફરી કરો તે પહેલાં આ નિયમો જાણી લેવા જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ