VTV વિશેષ / ભારતમાં દરેક વિચારે છે કે તે મિડલ ક્લાસ છે, પરંતુ આવું કંઈ છે જ નહીં

Everyone believes they are middle class in our country but middle class nearly doesn't exist

ભારતમાં મધ્યમ વર્ગ સૌથી વધુ પીસાય છે તેવી ફરિયાદો આપણે વર્ષોથી સાંભળીએ છે. એવામાં એક પ્રતિષ્ઠિત રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વડે આવેલા એક અહેવાલે ભારતમાંથી મધ્યમવર્ગનો છેદ જ ઉડાડી દીધો છે. તેમના મતે જે લોકો પોતાને મિડલ ક્લાસ ગણે છે એ મોટા ભાગના લોકો મધ્યમવર્ગીય નહિ પણ ગરીબ છે!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ