કામની વાત / ખેડૂતો માટે ફાયદાની આ સ્કિમમાં રજીસ્ટ્રેશન કરાવ્યું કે નહી? સરળ સ્ટેપમાં કરી લો રજીસ્ટ્રેશન

Every year the government transfers Rs 6000 to the account, you also get registered immediately

જો તમારા ખાતામાં અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નીધિના પૈસા નથી આવ્યા અથવા તો તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો સરળ સ્ટેપ્સમાં કરી શકો છો. આ સ્કિમ હેઠળ સરકાર દેશના ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય પહોંચાડે છે. તો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આ રીતે કરી દો 

બ્રેકિંગ ન્યૂઝ