ચોંકાવનારો રિપોર્ટ / વિશ્વમાં દર છઠ્ઠું બાળક ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે, કોરોના બાદ આંકડો હજુ પણ વધી શકે છેઃ UN

Every Sixth Child In The World Is Very Poor, Says Un

દુનિયામાં કોરોના સંક્રમણનો આંક બુધવારે 4.11 કરોડને પાર કરી ગયો છે ત્યારે મૃતકોની સંખ્યા 11.31 લાખથી પણ વધુ પહોંચી છે. સંક્રમણની ઝપેટમાં આવેલા 3.06 કરોડ લોકો સાજા પણ થયા છે. આ સમયે યુનિસેફ અને વિશ્વ બેંકે એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવાયું છે કે વિશ્વનો દરેક છઠ્ઠો બાળક ગરીબ છે. કોરોના સંક્રમણ બાદ આ આંક વધી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ