Coronavirus / દેશમાં દર કલાકે 4023 નવા દર્દીઓ અને 50 મોતનો આંક ચોંકાવનારો, કુલ ટેસ્ટિંગનો આંક 5.40 કરોડથી વધારે

Every Hour 4023 New Corona Patients Found And Death Updates

દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધારે કેસ સામે આવ્યા છે. મળતા આંકડા અનુસાર 24 કલાકમાં દર કલાકે 4023 દર્દીઓ સામે આવી રહ્યા છે આ સાથે 50 દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. દેશમાં પહેલી વાર 10 દિવસમાં 9.40 લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ