બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Eventually the softened Yogi government allowed all parties, including Rahul and Priyanka, to go to Lakhimpur

યુપી / આખરે નરમ પડી યોગી સરકાર, રાહુલ-પ્રિયંકા સહિત તમામ પાર્ટીઓને લખીમપુર જવાની પરવાનગી

ParthB

Last Updated: 01:39 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખીમપુર પર રાજકીય ગરમાવા વચ્ચે એક મોટી ખબર આવી છે કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવાની પરમિશન આપવામાં આવી છે.

  • રાહલુ ગાંધી પત્રકાર પરિષદમાં કહ્યું હતું તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યાં છે  
  • રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મળી પરમિશન 
  • પત્રકાર પરિષદ બાદ રાહુલ ગાંધી લખીમપુર ખીરી માટે રવાના 

પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યાં છે  

લખીમપુર ખીરીમાં ચાર ખેડૂત સહિત આઠ લોકોને મોતના બાદ અત્યાર સુઘી વિવાદ શાંત નથી થયો. ત્યારે આજે રાહુલ ગાંધીએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેન્દ્વ સરકાર પર ચાબખાં મરાતા કહ્યું હતું કે, હવે હું લખીમપુર ખીરી જવા માટે નીકળું છું. તે ફ્લાઈટ દ્વાર સીધા લખનઉં જઈ રહ્યાં છે. બીજી તરફ તંત્ર એ તેમને રોકવાની વાત કહી હતી. 

રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મળી પરમિશન 

લખીમપુર ખરી પર રાજકીય ગરમાવા વચ્ચે એક મોટી ખબર આવી છે કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવાની પરમિશન આપવામાં આવી છે. યુપી સરકારે આ અંગેની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે રાહુલગાંધી ફ્લાઈટ મારફતે લખનઉં પહોંચી રહ્યાં છે. જ્યાંથી તેઓ લખીમપુર ખીરી જવા રવાના થશે 

રાહુલ ગાંધી લખીમપુર ખીરી માટે રવાના થયાં હતાં.

નોંધનીય છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે ત્યાં હવે રાહુલ ગાંધીએ પણ લખીમપુર જવા માટે એલાન કરી દીધું છે. બુધવારે સવારે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એલાન કર્યું કે હું મારા નેતાઓની સાથે જ ત્યાં જઈશ. પહેલા સમાચાર હતા કે તેઓ વિમાનથી ઉત્તર પ્રદેશ જશે પરંતુ બાદમાં સડક માર્ગથી જ લખનૌ માટે રવાના થયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ધારા 144 લાગુ હોવાથી નેતાઓને ત્યાં જવા દેવાશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ