વર્ક ફ્રોમ હોમ / આખરે સરકારે પ્રોફેસરોની માંગણી સ્વીકારી, ઘરે રહીને આપશે ઓનલાઈન શિક્ષણ

Eventually the government accepted the demand of the professors, could teach from home

દેશભરમાં 1 ઓગસ્ટથી જ્યાં ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે અનલોક 3 લાગુ કરી દેવામાં આવ્યું છે, તેવામાં આ ગાઈડલાઈનના લીધે પ્રોફેસરોને પડી રહેલી મુશ્કેલીનો સરકારે અંત આણ્યો છે. રાજ્ય સરકારે પ્રોફેસરોની પેન્ડિંગ વર્ક ફ્રોમ હોમની માંગણી સ્વીકારી લીધી છે. આમ પ્રોફેસરો હવેથી ઘરે રહીને પણ ઓનલાઈન શિક્ષણ આપી શકશે. લગભગ 5000 પ્રોફેસરોએ આખરે રાહતના શ્વાસ લીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ