ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

આતંકવાદ / આખરે પાક PM ઈમરાન ખાનના મંત્રીએ કબૂલ્યું," હા, પુલવામા હુમલો કરાવવામાં અમારો જ હાથ છે" 

Eventually, Pak PM Imran Khan's minister admitted,

પાકિસ્તાનના ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામા માં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો પાકિસ્તાનની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTI પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ ને આપ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ