કમોસમી વરસાદ / આજે પણ આ જીલ્લાઓમાં વરસાદ, રસ્તાઓ કર્યા પાણી પાણી, શાકભાજીના પાકને નુકશાન, ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોની ચિંતા વધી

Even today in these districts there is rain, water damage to roads, damage to vegetable crops

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ફળફળાદી અને શાકભાજીનાં પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ